The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesJoseph [Yusuf] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 97
Surah Joseph [Yusuf] Ayah 111 Location Maccah Number 12
قَالُواْ يَٰٓأَبَانَا ٱسۡتَغۡفِرۡ لَنَا ذُنُوبَنَآ إِنَّا كُنَّا خَٰطِـِٔينَ [٩٧]
૯૭. તેઓએ કહ્યું, કે પિતાજી! તમે અમારા માટે ગુનાની માફી માંગો, ખરેખર અમે અપરાધી છે.