The Noble Qur'an Encyclopedia
Towards providing reliable exegeses and translations of the meanings of the Noble Qur'an in the world languagesThe City [Al-Balad] - Gujarati translation - Rabila Al-Omari - Ayah 17
Surah The City [Al-Balad] Ayah 20 Location Maccah Number 90
ثُمَّ كَانَ مِنَ ٱلَّذِينَ ءَامَنُواْ وَتَوَاصَوۡاْ بِٱلصَّبۡرِ وَتَوَاصَوۡاْ بِٱلۡمَرۡحَمَةِ [١٧]
૧૭. ફરી તે લોકો માંથી થઇ જતો, જેઓ ઇમાન લાવ્યા અને એક-બીજા ને ધીરજ અને દયા દાખવવાની ભલામણ કરતા રહ્યા.